Male,38,,ode જેને ક્યારેક કાંચ આરિસો કહો છો તમે,
છાતીના એ ભાગ મા અમે રહેવા માગીયે છીએ,
મોજાઓ નો ડર નથી કિનારાથી નથી પ્યાર,
બસ જકડીલો તમે અમે વહેવા માગીયે છીએ,
આંખોએ વાત કરી લીધી ભેદ ખોલ્યો નજરોએ,
હવે હોઠો થરથરે છે કંઇક કહેવા માગીયે છીએ,
શું યાદ કરશો તમે નહી હોઇએ પાસે જ્યારે,
તમારા સપનામા અમે રહેવા માગીયે છીએ,
ખયાલમા તમારા અશ્કને આ બધુ કહી ચુક્યા,
તમારી સામે પરવાનગી આપો તો કહેવા માગીયે છીએ......
Relation:Single Mobile Operator:idea, bsnl, airtel Phone Model:nokia 3230 Occupation:study Schools:spvm, ode Like:you Hate:me Fav. Music:all Fav. Movies:all Fav. Celebrity:you Skinner Since:16 years ago Last Login:14 years ago